Monday, 2 January 2012


આજ ની "વાહ-વાહ"

શબ્દ એક શોધો ત્યાં સંહિતા નિકળે,
કુવો જ્યાં ખોદો ત્યાં સરિતા નિકળે,
સાવ અલગ તાસિર છે આ ધરાની,
અંહી મહાભારત વાવો ને "ગીતા" નિકળે.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment