Monday, 2 January 2012


આજ ની " ગમ્મત "

દારૂડિયો મરણશૈયા પર પડ્યો હતો ત્યારે તેને ભગવાન પ્રસન્ન થયા.

ભગવાન: તારી કોઈ અંતિમ ઈચ્છા....
.
.
દારૂડિયો: ભગવાન આવતા જનમમાં દાંત એકજ દેજો પણ લીવર પુરા ૩૨ દેજો !!!!!

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment