Friday, 13 January 2012


આજ ની "વાહ-વાહ"

કાંટાઓને દર્દ છે છાનું, એ હું જાણું,
ફૂલોને યે દિલ છે દીવાનું, એ હું જાણું,
ઝાંઝવા થી ના પ્યાસ બુઝાશે, ઓ દિલ મારા,
અંત જામ "અશ્રુ" નું પીવાનું, એ હું જાણું.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment