Monday, 16 January 2012


આજ ના "ઉખાણા" ....

હાલે છે પણ જીવ નહીં
ચાલે છે પણ પગ નહી
બેઠક છે પણ બાજઠ નથી
ખવાય છે , પણ ખૂટતો નથી..
.
.
.
.
.
.
.
જવાબ......" હીંચકો "

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment