Tuesday, 17 January 2012


જીવન માં વિચારવા જેવું .....

આબરૂ પ્રમાણે નહીં પણ આવક પ્રમાણે જીવશો તો "શાંતિ" પામશો,
નહીં તો આબરૂ સાચવવામાં દેવાના ડુંગર નીચે દબાઇ ને તમે "બેઆબરૂ" બની જશો.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment