Saturday, 7 January 2012


જીવન માં વિચારવા જેવું .....

સામા ને સુખી કરવા પોતાના સુખને જતું કરવાની મર્દાનગી દાખવી એ .....
હ્ર્દય ની "ઉત્તમોત્તમતા" છે
સામા ના સુખને જોઇ ને પ્રસન્નતા અનુભવી એ હ્રદયની "ઉત્તમતા" છે
સામા ને દુઃખી જોઇ ને આનંદ અનુભવવો અ હ્રદયની "અધમતા" છે, 
પણ 
સામાને દુઃખી કરીને ખુશખુશાલ રહેવું એ તો હ્રદયની "અધમાધમતા" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment