Thursday, 5 January 2012


જીવન માં વિચારવા જેવું .....

ગુમાવાનું જીવન માં ઘણું હોય છે,
પણ પામવા નું માપસર નું હોય છે.

“ખોવાયું” છે તેનો અફસોસ કદી નાં કરતા ,
જે નાં ખોવાય એજ “આપણું” પોતાનું હોય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment