આજ ની " ગમ્મત "
ઉત્તરાયણમાં જ્યોતિષના કલર...!!!
કલરચંદ જ્યોતિષ (દેશ અને વિદેશ માં પ્રખ્યાત, ગોલ્ડ મેડલીસ્ટ) :
ઝેરીલાં પાડોશીની પતંગ ઝાડમાં ફસાય,
પેચ દરમિયાન દુશ્મન પર વશીકરણ,
દુશ્મનની ફીરકીમાં ગૂંચ,
સામેવાળાનાં ધાબા પર અંદર અંદર પેચ,
મંત્ર જાપના જોરે પતંગ કાપો,
માત્ર રૂપિયા એકાવન (તમારો પતંગ કપાય તો પૈસા પાછા)...!!!
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment