જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Sunday, 22 January 2012
આજ ની " ગમ્મત "
દિકરી ફોન માં : મમ્મી મારે તમારા જમાઇ સાથે લડાઇ થઇ ગઇ છે
તો હુ ૨ અઠવાડીયા ત્યાં રોકાવા માટે આવુ છુ.
મમ્મી ફોન માં : બેટા આવા લોકોને આવી મજા નો કરવા દેવાય
પણ આવા ને તો એના કર્મની સજા કરાય , સાંભળ બેટા તુ ત્યા જ રહેજે
હુ જ ત્યાં ૨ મહીના માટે રોકાવા આવુ છુ.
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment