Saturday, 7 January 2012


આવો મિત્રો પાછા...." બાળક " બની જાઈએ.

મામાનું ઘેર કેટલે ?
દીવા બળે એટલે !
દીવા મેં તો દીઠા ,
મામા લાગે મીઠા !
મામી મારી ભોળી !
મીઠાઈ લાવે મોળી !
મોળી મીઠાઈ ભાવે નહી ,
રમકડા તો લાવે નહી !

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment