જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Tuesday, 20 December 2011
"રિયલ-બોસ"
બોસે ઓફીસમાં મોટી નોટિસ લગાડી .
‘‘ડોન્ટ ફરગેટ, આઈ એમ ધ બોસ !’’
બપોરે લન્ચ પછી બોસ પાછા આવીને જુએ છે તો નીચે કોઈકે લખ્યું હતું .
‘‘તમારી વાઈફનો ફોન હતો, એમને એમની નોટિસ ઘરમાં પાછી જોઈએ છે !’’
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment