જ્ઞાન સાથે ગમ્મત ( gyan sathe Gammat )
"જ્ઞાન સાથે ગમ્મત "ગુજરાતી ઓ નું એકમાત્ર મનપસંદ સ્થળ...
Thursday, 22 December 2011
નજર મળી ને હોઠ થડક્યા
હૃદય એક ધબકારો ચુકી ગયું,
એ પ્રેમભરી આંખો કહી રહી
હું છું તારો પછી ડર છે શાનો
બસ, વાત થયી ગયી ઇશારાથી
અને સમંતિ અપાયી ગયી મૌનથી,
વરસો પેહલાની આ પ્રેમભરી વાત
યાદ કરતા અનુભવાય છે એ જ ભીનાશ!
કદાચ,
આનું જ નામ છે -
પ્રેમ!!
◠◡◠
જ્ઞાન સાથે ગમ્મત
◠◡◠
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment