Sunday, 18 December 2011


સૂરજ ને ક્ષિતીજ પર બૂઝતો જોયો છે,
ચાંદ ને અંધારાથી જુજતો જોયો છે,
જળ તો વહી ગયા હૃદય ને સ્પર્શી ને
પરંતુ આજે શ્વાસ ને કોઇ ની રાહમાં "અટકતો" જોયો છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment