Wednesday, 21 December 2011


દીકરો વારસ છે તો "દીકરી" પારસ છે ...
દીકરો જો વંશ છે તો "દીકરી" અંશ છે ...
દીકરો જો તન છે તો "દીકરી" મન છે ...
દીકરો જો માન છે તો "દીકરી" ગુમાન છે ...
દીકરો સંસ્કાર છે તો "દીકરી" સંસ્ક્રૂતિ છે ...
દીકરો જો આગ છે તો "દીકરી" બાગ છે ...
દીકરો જો દવા છે તો "દીકરી" દુવા છે ...
દીકરો ભાગ્ય છે તો "દીકરી" વિધાતા છે .......

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment