Wednesday, 21 December 2011


આજ ની "અમૃત વાણી"

જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી "શક્તિ" વધે છે. 
જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી "હિમત" વધે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠


No comments:

Post a Comment