Monday, 16 July 2012


આજ ની " ગમ્મત "

દર્દ ભરી કહાની....

ગરીબ નો છોકરો -માં મેં એક સપનું જોયું ...
"મારો એક પગ જમીન પર અને એક પગ આકાશ માં".
.
..
...

માં -બેટા આવા સપના ના જોઇશ એક જ "ચડ્ડી" છે ફાટી જશે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

Saturday, 7 July 2012


આજ નો ચિત્ર "ઉપદેશ".....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ ની "વાહ-વાહ"

લોકો કહે છે કે મહેનત કર્યા વગર ઈશ્ર્વર 
કોઇ ને કંઇ જ નથી આપતો,
મને સાચ્ચી ને નથી ખબર કે .....
આ આસું માટે મે "મહેનત" ક્યારે કરી હતી.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી


આજ ની "અમૃત વાણી"

જેમ પુષ્પ માં "સુગંધ" છે, અને અરીસામાં "પ્રતિબિંબ" છે…. 
તેમ સાચા ઈન્સાન ના અંતર માં પ્રભુ નો "વાસ" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

આજ નુ "કુછ હટકે ચિત્ર"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

જીવન માં વિચારવા જેવું .....

જીવન માં આ બે વ્યક્તિ નો ખ્યાલ હમેંશા 
પોતાના જીવ કરતા વધુ રાખજો...

એક તે વ્યક્તિ જે તમારી જીત માટે પૂરી જીંદગી બધુ હાર્યો હોય
અને પોતાની બધી ખુશી તમારી માટે ન્યોછાવર કરી દીધી હોય....
"એક પિતા"

બીજુ તે વ્યક્તિ જેને તમે તમારી હરેક મુશ્કેલી અને દુઃખ માં બોલાવી હોય
જેને પોતાના દુઃખ કરતા તમારા દુઃખ ને દુર કરવા વધુ મહેનત કરી હોય.
"એક માં"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી

તું જ મારો...."સાચ્ચો પ્રેમ"

જો તમે બે લોકોને એક જ સમયે પ્રેમ કરતા હોવ તો 
તમારે બીજી વ્યક્તિને પસંદ કરવી જોઇએ કારણ કે, 
જો તમે પ્રથમ વ્યક્તિને ખરી રીતે પ્રેમ કરતા હોત તો 
તમે બીજી વ્યક્તિના પ્રેમમાં ક્યારેય પણ ન પડ્યાં હોત..

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

રાકેશ મિસ્ત્રી