Sunday, 18 December 2011


આજ ની "અમૃત વાણી"

જિંદગી મા જે વ્યક્તિ પોતાની ભૂલ સમજે તે "મહાન" છે.
પરંતુ ,
જે વ્યક્તિ પોતાની ભૂલ ને સુધારે તે "વધુ મહાન" છે.
અને,
જે વ્યક્તિ બીજા ને ભૂલ ની સાથે સ્વીકારે તે "સૌથી વધુ મહાન" છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment