Sunday, 18 December 2011


આજ ની "અમૃત વાણી"

જીવન મા ક્યારેય કડવું બોલવું નહિ , કારણ કે
કડવું બોલતા લોકો ની "સાકર" પણ વેચાતિ નથી.
અને
મીઠું બોલતા લોકો નું "મરચું" પણ વેચાય છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment