Sunday, 18 December 2011


મકાનમાલિકે “મકાન ખાલી છે” નું બોર્ડ લગાવી રાખ્યું હતું.

સાથે એવું પણ લખ્યું હતું કે “આ મકાન એ લોકોને આપવામાં આવશે જેને બાલ-બચ્ચા ન હોય !”

પપ્પુ મકાન માલિક પાસે ગયો અને કહ્યું:- ‘આ મકાન મને આપી દો, મારે ફક્ત મા-બાપ જ છે !‘

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment