આપના સૌના લાડીલા કાઠીયાવાડી બાપુ દવા લેવા ગયા
ડૉ. :- તબિયત કેસી હે?
બાપુ:- પેલા કરતા ખરાબ છે.
ડૉ. :- દવાઈ ખાલી થી ક્યા ?
બાપુ :- ના દવા તો ભરેલી હતી.
ડૉ. :- મેરા મતલબ દવાઈ લે લી થી?
બાપુ :- હા મેડીકલની દુકાને થી તો લઇ લીધી હતી.
ડૉ. :- અરે બેવકૂફ, દવાઈ પીલી થી ક્યા?
બાપુ :- ના, દવા તો લાલ હતી.
ડૉ, :- મેરા મતલબ દવાઈ કો પી લીયા થા ક્યા?
બાપુ :- ના સાહેબ પીળિયો તો મને થયો છે.
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠
No comments:
Post a Comment