Sunday, 18 December 2011


" સમય ના બંધન ક્યારેય નથી હોતા ,
ખરી ગયેલા પાંદડાં ક્યારેય લીલા નથી હોતા ,
કહે છે લોકો કે બીજો પ્રેમ કરી લો ,
કોણ સમજાવે લોકો ને કે ,
સાચા પ્રેમ મા ક્યારેય અલ્પવિરામ નથી હોતા.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment