Sunday, 18 December 2011


ઈડેકક્ષ ને આવ્યો તાવ,
તુટી ગયા છે ભાવ,
ડુબી ગઈ છે નાવ,
ભરાસે ક્યારે ઘાવ,
બસ હવે ગમ ખાવ,
આગળના સમયે હોશીયાર થાવ,
અને પછી ફરી ના બોલસો,

"માલ લાવ , માલ લાવ"

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment