જીવનના 7 પગલા:
1. જન્મ: ભગવાનની ભેટ છે
2. બચપન: મમતાનો દરિયો છે
3. તરુણાવસ્થા: વિચારો, આશાઓ,મેળવવાની આશ છે
4. યુવાવસ્થા: સાહસ, જોશ, ઝનૂન છે
5. પ્રૌઢાવસ્થા: કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે
6. ઘડપણ: જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે
7. મરણ: જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે,
પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે....
◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:
Post a Comment