Tuesday, 10 January 2012


આજ ની " ગમ્મત "

એક માણસ તરવાનું શીખ્યો નહોતો છતાં પાણીમાં કૂદી પડ્યો. 
ડૂબતાં ડૂબતાં એના હાથમાં એક માછલી આવી ગઈ. 
એણે માછલીને કિનારા ઉપર ફેંકીને કહ્યું : 
‘કંઈ નહિ તો તારો જીવ તો બચાવી લઉં !’

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment