Sunday, 18 December 2011

જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ ‘મા’ જેને કોઈ સીમા નથી તેનું નામ ‘મા’

 જેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ ‘મા’ આવી ફક્ત ત્રણ મા છે. 

પરમાત્મા, મહાત્મા અને મા

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment