Sunday, 18 December 2011


પ્રેમ ની એમને ક્યા કદર રહિ છે,
લગની ની એમને ક્યા ખબર રાખી છે,
મે કહ્યું "મરી" ગયો છું તારા પ્રેમ મા,
તો એમને એટલુ કહ્યું કે.....
અંતિમ "વિદાયી" ક્યા રાખી છે.....

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment