Sunday, 18 December 2011


પ્રેમ એવો કરજો કે જેમાં.........
"શબ્દો" ઓછા ને "સમજ" વધારે હોય ,
"વિવાદ" ઓછા ને "સ્નેહ" વધારે હોય ,
"શ્વાસ" ઓછો ને "વિશ્વાસ" વધારે હોય ,
"પુરાવા" ઓછા ને "પ્રેમ" વધારે હોય .

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment