Sunday, 18 December 2011


શ્વાસ જો શરીર ને ટકાવે છે તો,
વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.
કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતું આ જગત માં,
કેમ કે "અંતિમ સંસ્કાર" તો બીજા જ આપે છે.

◠◡◠ જ્ઞાન સાથે ગમ્મત ◠◡◠

No comments:

Post a Comment